કાલે તારક મેહતા હા ઊલટા ચશ્માં”માં પોપટલાલ ના હોઠેથી ફરીથી પત્નીરૂપી પ્યાલો જુટવાઈ જતા,
–સલમાન ખાને પત્ર લખી આશ્વાસન આપ્યું, કહ્યું સમદુખિયા…
— રાહુલ ગાંધીએ સંસદમાં કરી રજૂઆત, પૂછ્યું ‘પોપટલાલ કે અચ્છે દિન કબ આયેંગે?!’
–આમ આદમી પાર્ટી દ્વારા, સીનીયર નેતાઓની મુફ્ત ટ્યુશન આપવાની જાહેરાત.
–જયલલિતા દ્વારા પોપટલાલના ઘર સામે ‘અમ્મા કેન્ટીન’ ખોલવાનું એલાન.
–નરેન્દ્ર મોદીએ પોપટલાલની બ્રહ્મચર્યના ધૈર્યની કસોટી કહી સંયમ રાખવા કહ્યું.
–પોપટલાલના લગનના મુદ્દાને નેશનલ ઇસ્યુ બનાવવા મળેલી ‘સમસ્ત ઈલેક્ટ્રોનિક મીડિયા’ ના મેન્દુવળાના મળવાથી મીડિયા લાલઘુમ.
–દેશવિદેશથી સહાયનો ધોધ……
–આજની તારીખે પોપટલાલ બેહોશ, સીરીયલના પ્રોડ્યુસર ગેલમાં….